પાપાવર (Papaver) માં કયા પ્રકારનું અંડક જોવા મળે છે?

  • A
    ઉભયવલિત (Amphitropous)
  • B
    વક્રમુખી (Anatropous)
  • C
    વક્ર (Campylotropous)
  • D
    કુન્તલાકાર (Circinotropous)

Explore More

Similar Questions

મહાબીજાણુ માતૃકોષ $(MMC)$ માટે અસંગત વિધાન પસંદ કરો.

સ્ત્રીકેસર (જાયાંગ) નીચેનામાંથી કયા ભાગો ધરાવે છે?

આવૃત બીજધારી વનસ્પતિઓના ભ્રૂણપુટની મધ્યમાં આવેલું દ્વિતીય કોષકેન્દ્ર કેવું હોય છે?

બીજાશયમાં અંડકની સંખ્યાના આધારે $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$P$: બીજાશયમાં અંડકની સંખ્યા એક હોય
$Q$: બીજાશયમાં અંડકની સંખ્યા એક કરતાં વધુ હોય
$\quad\quad\quad\quad P \quad\quad\quad\quad\quad\quad\quad\quad Q$
$(A)$ પપૈયું,તડબૂચ,કેરી | ઘઉં,ડાંગર,ઓર્કિડ
$(B)$ ઘઉં,ડાંગર,ઓર્કિડ | પપૈયું,તડબૂચ,કેરી
$(C)$ ઘઉં,ડાંગર,કેરી | પપૈયું,તડબૂચ,ઓર્કિડ
$(D)$ પપૈયું,તડબૂચ,ઓર્કિડ | ઘઉં,ડાંગર,કેરી

વટાણાના છોડમાં,અંડક . . . . . . હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo