$Capsella$ માં પરાગનલિકા બીજાંડછિદ્ર (micropyle) મારફતે બીજાંડમાં પ્રવેશ પામે છે,તેથી આવા ફલનને......કહે છે.

  • A
    પોરોગેમસ (Porogamous)
  • B
    ચલાઝોગેમસ (Chalazogamous)
  • C
    મિસોગેમસ (Mesogamous)
  • D
    બેઝીગેમસ (Basigamous)

Explore More

Similar Questions

વ્યાખ્યા / સમજૂતી આપો: બેવડું ફલન (Double Fertilisation).

પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર $(PEN)$ ...... નાં સંયોજનથી નિર્માણ પામે છે.

આવૃત બીજધારી વનસ્પતિઓમાં ત્રિકીય જોડાણ (Triple fusion) એ બીજા શુક્રકોષનું કોની સાથેનું જોડાણ છે?

દ્વિ-ફલન (Double Fertilization) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું $\text{નથી}$?

બેવડું ફલન (Double fertilization) એટલે કોનું જોડાણ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo