$Capsella$ માં ભ્રૂણપોષનો વિકાસ કયા પ્રકારનો જોવા મળે છે?

  • A
    કોષીય પ્રકાર
  • B
    કોષકેન્દ્રિય પ્રકાર
  • C
    હેલોબિયલ પ્રકાર
  • D
    આપેલ પૈકી એકપણ નહીં

Explore More

Similar Questions

બમણો ભ્રૂણપોષ (Double endosperm) શેમાં જોવા મળે છે?

$PEN$ માં વારંવાર વિભાજન થવાથી નીચેનામાંથી શેનું નિર્માણ થાય છે?

આવૃતબીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપોષ ..... હોય છે.

આવૃતબીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપોષનું નિર્માણ ક્યારે થાય છે?

કોલમ $I$ માં આપેલા ભ્રૂણપોષ (endosperm) ના પ્રકારોને કોલમ $II$ માં આપેલા ઉદાહરણો સાથે જોડો:
કોલમ $I$કોલમ $II$
$i$. કોષીય (Cellular)$a$. નાળિયેર (Coconut)
$ii$. કોષકેન્દ્રીય (Nuclear)$b$. એસ્ફોડેલસ (Asphodelus)
$iii$. હેલોબિયલ (Helobial)$c$. પેટુનિયા (Petunia)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo