. . . . . . ના ફળમાંથી મોર્ફીન મેળવવામાં આવે છે.

  • A
    દતૂરા સ્ટ્રેમોનીયમ
  • B
    પાપાવર સોમનીફેરમ
  • C
    રાઉલ્ફીઆ સર્પેન્ટીના
  • D
    એટ્રોપા બેલાડોના

Explore More

Similar Questions

$Cannabis \text{ } indica$ (ભાંગના છોડ) માંથી નીચેનામાંથી કઈ ઔષધ મળતી નથી?

આલ્કોહોલ કોના માટે હાનિકારક છે?

નીચેનામાંથી કયો પદાર્થ ફૂગ $Claviceps purpurea$ (અર્ગટ) માંથી મેળવવામાં આવે છે?

નશાકારક પદાર્થો અને આલ્કોહોલના દુરુપયોગથી થતી અસરો જણાવો.

તરૂણાવસ્થા દરમિયાન આલ્કોહોલ અને ડ્રગ્સના દુરુપયોગને રોકવા અને નિયંત્રિત કરવા માટે નીચેનામાંથી કયા સૂચનો ઉપયોગી છે?
$(1)$ અયોગ્ય સાથીઓના દબાણને ટાળવું
$(2)$ વ્યાવસાયિક અને તબીબી મદદ લેવી
$(3)$ ભયજનક સંકેતોને ઓળખવા
$(4)$ શિક્ષણ અને પરામર્શ (કાઉન્સેલિંગ)
$(5)$ માતા-પિતા અને મિત્રોની મદદ લેવી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo