મહાબીજાણુધાની, જેમાંથી અંડકોષ ઉદ્ભવે છે, તેને સામાન્ય રીતે .... તરીકે ઓળખવામાં આવે છે.

  • A
    અંડક
  • B
    બીજાશય
  • C
    બીજાશય કોટર
  • D
    પુંકેસર

Explore More

Similar Questions

મોટાભાગની આવૃત બીજધારીઓમાં . . . . . . .

$Capsella$ માં સક્રિય મહાબીજાણુ હંમેશા ........ તરફ હોય છે.

બીજાંડછેદ્ર અને અંડકતલ એક જ સીધી રેખામાં હોય તેવા અંડકને ...... તરીકે ઓળખવામાં આવે છે.

ભ્રૂણપુટમાં,અંડતલીય (chalazal) છેડે આવેલા ત્રણ કોષોને શું કહેવાય છે $-$

અનાટ્રોપસ (અધમુખી) અંડકમાં, અંડકછિદ્ર ક્યાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo