વનસ્પતિઓમાં નીચેના પૈકી કઈ રચનાઓની જોડી એકકીય $(n)$ રંગસૂત્રોની સંખ્યા ધરાવે છે?

  • A
    પ્રદેહ અને પ્રતિધ્રુવીય કોષો
  • B
    અંડકોષ અને દ્વિતીયક કોષકેન્દ્ર
  • C
    મહાબીજાણુ માતૃકોષ અને પ્રતિધ્રુવીય કોષો
  • D
    અંડકોષ અને પ્રતિધ્રુવીય કોષો

Explore More

Similar Questions

સપુષ્પી વનસ્પતિના દરેક ભાગને ઓળખો અને તે એકકીય $(n)$ છે કે દ્વિકીય $(2n)$ તે લખો.
$(a)$ અંડાશય . . . . . .
$(b)$ પરાગાશય . . . . . .
$(c)$ અંડકોષ . . . . . .
$(d)$ પરાગરજ . . . . . .
$(e)$ નર જન્યુ . . . . . .
$(f)$ યુગ્મનજ . . . . . .

અનિપત્રી (Cleistogamous) પુષ્પો ......માં જોવા મળે છે.

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$P = \text{Papaver}$ (પોસ્ત) માં બહુસ્ત્રીકેસરી યુક્તસ્ત્રીકેસરી સ્ત્રીકેસર હોય છે.
$Q = \text{Endothecium}$ (સ્ફોટીસ્તર) લઘુબીજાણુ માતૃકોષને પોષણ પૂરું પાડે છે.
$R = \text{Commelina}$ (કોમેલિના) માં ખુલ્લા (chasmogamous) અને બંધ (cleistogamous) પુષ્પો જોવા મળે છે.

બાહ્ય ફલન મોટે ભાગે એવાં સજીવોમાં જોવા મળે છે,જે.....

આપેલ આકૃતિમાં '$P$','$Q$','$R$','$S$' અને '$T$' ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo