સપુષ્પી વનસ્પતિઓમાં મહાબીજાણુ ભ્રૂણપૂટમાં વિકાસ પામે છે,જે ..... ધરાવે છે.

  • A
    $4$ કોષો,જેમાંથી એક અંડકોષ છે.
  • B
    $6$ કોષો,જેમાંથી એક અંડકોષ છે.
  • C
    $7$ કોષો અને $8$ કોષકેન્દ્રો,જેમાંથી એક અંડકોષ છે.
  • D
    આપેલ પૈકી એકપણ નહીં.

Explore More

Similar Questions

ભ્રૂણપુટમાં,અંડતલીય (chalazal) છેડે આવેલા ત્રણ કોષોને શું કહેવાય છે $-$

એક પૂર્ણ વિકસિત માદાજન્યુજનક (ભ્રૂણપુટ) માં કેટલા સહાયક કોષો હોય છે?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં મહાબીજાણુધાની સામાન્ય રીતે . . . . . . હોય છે.

અંડકના અંડકાવરણો કઈ રચનાને આવરીત હોય છે?

તંતુમય પ્રસાધન (filiform apparatus) ........માં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo