સપુષ્પી વનસ્પતિઓમાં આદિબીજાણુ (archesporium) ....... ના ઉદ્ભવને પ્રેરે છે.

  • A
    માત્ર બીજાણુધાનીની દીવાલ
  • B
    દીવાલ અને બીજાણુજનક કોષો બંને
  • C
    દીવાલ અને પોષકસ્તર (tapetum)
  • D
    માત્ર પોષકસ્તર અને બીજાણુજનક કોષો

Explore More

Similar Questions

ટેપેટમ (tapetum) ના સંદર્ભમાં ખોટો વિકલ્પ પસંદ કરો.

$A$ - બીજાણુજનક પેશીના માત્ર કેટલાક કોષો જ લઘુબીજાણુ ચતુષ્ક ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે.
$R$ - લઘુબીજાણુઓ ચાર કોષોના સમૂહમાં ગોઠવાયેલા હોય છે - લઘુબીજાણુ ચતુષ્ક.

સ્પોરોપોલેનિન વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

લઘુબીજાણુ માતૃકોષમાંથી લઘુબીજાણુના નિર્માણ માટે શું જરૂરી છે?

એક પુષ્પમાં $10$ પુંકેસર છે,જેમાંથી દરેક દ્વિ-ખંડીય (bilobed) અને દ્વિ-કોષ્ઠી (dithecous) પરાગાશય ધરાવે છે. જો દરેક લઘુબીજાણુધાનીમાં $5$ પરાગ માતૃકોષો હોય,તો તે પુષ્પ દ્વારા કેટલા પરાગરજ ઉત્પન્ન થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo