બેવડું ફલન નીચેનામાંથી શું દર્શાવે છે?

  • A
    બે નર જન્યુઓ દ્વારા અંડકોષનું ફલન.
  • B
    સમાન ભ્રૂણપૂટમાં બે અંડકોષોનું બે શુક્રકોષો દ્વારા ફલન એક જ પરાગનલિકામાંથી થાય છે.
  • C
    અંડકોષ અને મધ્યકોષનું બે જુદા જુદા શુક્રકોષો દ્વારા ફલન જે જુદી જુદી પરાગનલિકાઓમાંથી થાય છે.
  • D
    અંડકોષ અને મધ્યકોષનું બે જુદા જુદા શુક્રકોષો દ્વારા ફલન જે સમાન પરાગનલિકામાંથી થાય છે.

Explore More

Similar Questions

આવૃત બીજધારી વનસ્પતિઓમાં ત્રિકીય જોડાણ (Triple fusion) એ બીજા શુક્રકોષનું કોની સાથેનું જોડાણ છે?

દ્વિ-ફલન (double fertilization) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

ખોટું વિધાન પસંદ કરો.

$Capsella$ માં પરાગનલિકા બીજાંડછિદ્ર (micropyle) મારફતે બીજાંડમાં પ્રવેશ પામે છે,તેથી આવા ફલનને......કહે છે.

આવૃત બીજધારી વનસ્પતિઓમાં ત્રિ-ફલન (triple fusion) નું કાર્ય શું ઉત્પન્ન કરવાનું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo