દ્વિદળી મૂળમાં,ત્વક્ષૈધા (phellogen) ની ક્રિયાવિધીને કારણે કઈ પેશીઓ મૃત્યુ પામે છે?

  • A
    ત્વક્ષૈધાની બહારની બાજુ આવેલી બધી પેશીઓ
  • B
    અધિસ્તરની બહારની બાજુ આવેલી પેશીઓ
  • C
    અંતઃસ્તરની બહારની બાજુ આવેલી પેશીઓ
  • D
    પરિચક્રની બહારની બાજુ આવેલી પેશીઓ

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં દ્વિતીય વૃદ્ધિ દરમિયાન,પ્રકાંડનું ત્વક્ષૈધા (phellogen) બંને બાજુએ કોષોનું નિર્માણ કરે છે. બહારના કોષો ...$A$... માં અને અંદરના કોષો ...$B$... બાહ્યકમાં વિભેદિત થાય છે.
ઉપરોક્ત વિધાનના સંદર્ભમાં $A$ અને $B$ ની સાચી જોડ પસંદ કરો.

$Dendrochronology$ (ડેન્ડ્રોક્રોનોલોજી) એ શેનો અભ્યાસ છે?

જે પ્રક્રિયા દ્વારા વનસ્પતિઓ કાષ્ઠમય (woody) બને છે,તે છે:

વૃદ્ધિ વલયો (Growth rings) શું નક્કી કરે છે?

કયા પ્રકાંડમાં પાર્શ્વીય વર્ધનશીલ પેશી (Lateral meristem) ગેરહાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo