નીચેનામાંથી કઈ વનસ્પતિમાં નિમગ્ન પર્ણરંધ્ર (sunken stomata) જોવા મળે છે?

  • A
    નેરિયમ
  • B
    મેન્જીફેરા
  • C
    હાઈડ્રિલા
  • D
    મકાઈ

Explore More

Similar Questions

કૂતરાઓમાં તાપમાનનું નિયમન (thermo-regulation) શેના દ્વારા થાય છે?

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ શ્વસનનું નિયમન કરતું શ્વસનલયબદ્ધતા કેન્દ્ર મગજના લંબમજ્જા (medulla oblongata) માં આવેલું છે.
$(2)$ દરેક હિમોગ્લોબિનનો અણુ મહત્તમ $4$ અણુ $O_2$ નું વહન કરી શકે છે.

નીચેના ફેરફારો $((i)$ થી $(iv))$ પૈકી કયા બે સામાન્ય રીતે જ્યારે મેદાની પ્રદેશમાં રહેતા લોકો વધુ ઊંચાઈ ($3500 \ m$ કે તેથી વધુ) એ જાય ત્યારે જોવા મળે છે?
$(i)$ રક્તકણોના કદમાં વધારો
$(ii)$ રક્તકણોના ઉત્પાદનમાં વધારો
$(iii)$ શ્વાસના દરમાં વધારો
$(iv)$ થ્રોમ્બોસાઈટની સંખ્યામાં વધારો

જો મનુષ્ય વધુ ઊંચાઈ પર રહે તો તેના શરીરમાં $RBCs$ ની સંખ્યા વધે છે; તેનું કારણ શું છે?

નીચેનામાંથી કયું વિધાન ફેફસામાં થતી શ્વસન પ્રક્રિયાઓનું યોગ્ય વર્ણન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo