વિધાન-$1$: મધ્યકાષ્ઠ (Heartwood) એ રસકાષ્ઠ (Sapwood) ની સરખામણીમાં વધુ ટકાઉ અને સૂક્ષ્મજીવો તથા કીટકોના હુમલા સામે પ્રતિરોધક છે.
વિધાન-$2$: મધ્યકાષ્ઠમાં તેલ,સુગંધિત પદાર્થો,ગુંદર,રેઝિન,ટેનિન અને ફિનોલ જેવા કાર્બનિક ઘટકોનો સંગ્રહ થાય છે.

  • A
    વિધાન-$1$ ખોટું છે,વિધાન-$2$ સાચું છે.
  • B
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ સાચું છે. વિધાન-$2$ એ વિધાન-$1$ ની સાચી સમજૂતી છે.
  • C
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ ખોટું છે.
  • D
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ સાચું છે. વિધાન-$2$ એ વિધાન-$1$ ની સાચી સમજૂતી નથી.

Explore More

Similar Questions

........ની ક્રિયાવિધીને કારણે પ્રકાંડની જાડાઈમાં વધારો થાય છે.

વાહિએધા (Vascular cambium) ......... તરફ વધારે કોષોને છેદે છે.

સામાન્ય દ્વિદળી પ્રકાંડમાં,ત્વક્ષૈધા $(phellogen)$ નો વિકાસ શેમાંથી થાય છે?

$100$ વર્ષ જૂનું વૃક્ષ,જેના થડમાં સ્પષ્ટ વાર્ષિક વલયો જોવા મળે છે,તેમાં શું હશે?

નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો પૂર્ણ કરો:
$(i)$ વાહકપેશીઓની વચ્ચે આવેલી એધાના કોષો : અંતઃપુલીય એધા :: મજ્જાકિરણના કોષો : .....
$(ii)$ મજ્જા તરફ વિભાજન પામતી એધાના કોષો : દ્વિતીયક જલવાહક :: પરિઘ તરફ વિભાજન પામતી એધાના કોષો : .......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo