વ્યાપારિક ત્વક્ષા (Commercial cork) નીચેનામાંથી કોનામાંથી મેળવવામાં આવે છે?

  • A
    જગ્લાન્સ રેજિઆ (Juglans regia)
  • B
    બેટયુલા આલ્બા (Betula alba)
  • C
    હેવિઆ બ્રાસિલીએન્સીસ (Hevea brasiliensis)
  • D
    કવેરકસ સુબેર (Quercus suber)

Explore More

Similar Questions

ડેન્ડ્રોક્રોનોલોજી (Dendrochronology) એ શેનો અભ્યાસ છે?

આપેલ અંત:સ્થ રચનામાં $P, Q$ અને $R$ શું છે?

પેરિડર્મ (Periderm) શેનું બનેલું છે?

વિખરાયેલ છિદ્રાળુ લાકડું (Diffused porous wood) કયા વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓનું લાક્ષણિક લક્ષણ છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$(a)$ વાયુરંધ્ર (Lenticels) $(i)$ ત્વક્ષૈધા (Phellogen)
$(b)$ ત્વક્ષૈધા (Cork cambium) $(ii)$ સુબેરીનનું જમા થવું
$(c)$ દ્વિતીયક બાહ્યક (Secondary cortex) $(iii)$ વાયુઓનું વિનિમય
$(d)$ બૂચ (Cork) $(iv)$ ત્વક્ષાવરણ (Phelloderm)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo