એકદળી પ્રકાંડમાં કેવા પ્રકારના વાહિપૂલો જોવા મળે છે?

  • A
    સહસ્થ,વર્ધમાન,અંતરારંભ
  • B
    અરીય,વર્ધમાન,દ્વિઆદિદારૂક
  • C
    અરીય,વર્ધમાન,મધ્યારંભ
  • D
    સહસ્થ,અવર્ધમાન,અંતરારંભ

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં બાહ્યક (cortex) નું સામાન્ય કાર્ય શું છે?

પરિચક્ર (Pericycle) અને અંતઃસ્તર (Endodermis) શેમાં જોવા મળતા નથી?

એક વિદ્યાર્થીએ માઇક્રોસ્કોપ હેઠળ વનસ્પતિના અંગની $T.S.$ (અનુપ્રસ્થ છેદ) સ્લાઇડનું અવલોકન કર્યું. તેણે સ્ટીલર પ્રદેશમાં વાહક પુલને સંયુક્ત (conjoint),પાર્શ્વસ્થ (collateral) અને ખુલ્લા (open) પ્રકારના જોયા. વાહક પુલની આ લાક્ષણિકતાઓના આધારે,નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

પુષ્કળ મજ્જા (pith) એ કોની લાક્ષણિકતા છે?

એકદળી વનસ્પતિના પ્રકાંડમાં વાહીપુલ સામાન્ય રીતે કેવા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo