વાહક એધા (Vascular cambium) .......... છે.

  • A
    હંમેશા પ્રાથમિક વર્ધનશીલ પેશી
  • B
    હંમેશા દ્વિતીયક વર્ધનશીલ પેશી
  • C
    દ્વિતીયક અથવા પ્રાથમિક વર્ધનશીલ પેશી હોઈ શકે
  • D
    અર્ધ-પ્રાથમિક અથવા અર્ધ-દ્વિતીયક વર્ધનશીલ પેશી

Explore More

Similar Questions

ડેન્ડ્રોક્રોનોલોજી (Dendrochronology) એટલે શું?

નીચેનાનું સ્થાન અને કાર્ય જણાવો:
$(i)$ પુલીય એધા (Fascicular cambium)
$(ii)$ પરિચક્ર (Pericycle)

કયા પ્રકાંડમાં પાર્શ્વીય વર્ધનશીલ પેશી (Lateral meristem) ગેરહાજર હોય છે?

દ્વિતીય વૃદ્ધિ પછી પ્રકાંડમાં પ્રાથમિક અન્નવાહકનું શું થાય છે?

આપેલ રચનાઓમાં $P$ અને $Q$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo