નીચેનામાંથી કયું પર્ણનું રૂપાંતર છે?

  • A
    પર્ણાભ વૃંત (Phyllode)
  • B
    પર્ણસદ્દશ પ્રકાંડ (Phylloclade)
  • C
    શાખાસદશ પ્રકાંડ (Cladode)
  • D
    વજ્રકંદ (Bulbil)

Explore More

Similar Questions

કઈ વનસ્પતિમાં પર્ણપત્ર કંટકીય (spinous) હોય છે?

વિષમપર્ણીતા (Heterophylly) ધરાવે છે

$1/3$ સર્પિલ પર્ણવિન્યાસ (જેને $Tristichous$ કહેવાય છે) નો અર્થ શું છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (પર્ણવિન્યાસ) કોલમ-$II$ (વનસ્પતિઓ)
$P$. એકાંતરીત $I$. સપ્તપર્ણી
$Q$. સંમુખ $II$. આકડો
$R$. ભ્રમિરૂપ $III$. ફાફડાથોર
$IV$. રાઈ

મુક્ત રીતે તરતી વનસ્પતિઓમાં,વાયુરંધ્રો (stomata) ક્યાં આવેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo