માલ્વેસી,પેપિલીએનેસી અને કુકરબિટેસી વચ્ચેનું સામાન્ય લક્ષણ .......... છે.

  • A
    વજ્રપત્રોનું જોડાણ (યુક્તવજ્રપત્રી)
  • B
    સ્ત્રીકેસરનું જોડાણ
  • C
    ઉપરના બંને
  • D
    ઉપરનામાંથી એકપણ નહિ

Explore More

Similar Questions

ટેટ્રાડાયનેમસ (ચતુર્દીર્ઘી) પુંકેસર . . . . . . માં જોવા મળે છે.

$Brassicaceae$ (બ્રાસીકેસી) કુળમાં જરાયુવિન્યાસ ...... પ્રકારનો હોય છે.

દ્વિસ્ત્રીકેસરી,યુક્તસ્ત્રીકેસરી,એકકોટરીય અંડાશય જેમાં તલસ્થ જરાયુવિન્યાસ જોવા મળે છે,તે શેમાં જોવા મળે છે?

એપિપેટાલસ (દલલગ્ન) અને સિન્જીનેસિયસ (યુક્તાપરાગી) પુંકેસર શેમાં જોવા મળે છે?

પુષ્પીય સૂત્ર $\text{Br } \oplus \,\, \text{O}_+ \,\, \text{P}_{3+3} \,\, \text{A}_{3+3} \,\, \underline{\text{G}}_{(3)}$ કયા કુળનું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo