શક્કરિયા ......... સાથે કાર્યસદશતા (analogy) દર્શાવે છે.

  • A
    સલગમ
  • B
    બટાટા
  • C
    કોલોકેસીયા
  • D
    આદુ

Explore More

Similar Questions

નીચેની યાદીમાંથી કેન્દ્રાભિસારી (Convergent) ઉદવિકાસ અને અપસારી (Divergent) ઉદવિકાસના ઉદાહરણોને અલગ તારવો:
$I -$ શક્કરિયાં (મૂળ) અને બટાટા (પ્રકાંડ)
$II -$ વ્હેલ,ચામાચીડિયાં,ચિત્તા અને માનવના અગ્રઉપાંગ
$III -$ બોગનવેલના કંટક અને કુકુરબીટાના પ્રકાંડ સૂત્ર
$IV -$ પેંગ્વિન અને ડોલ્ફિનના ફિલપર્સ
$V -$ પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ
$VI -$ ઓકટોપસ અને સસ્તનોની આંખ
કેન્દ્રાભિસારી ઉદવિકાસ અને અપસારી ઉદવિકાસ માટે સાચો ક્રમ પસંદ કરો.

Difficult
View Solution

નીચેનામાંથી કયું કાર્યસદ્રશ અંગોનું ઉદાહરણ નથી?

માનવ અને ગોરિલાના હિમોગ્લોબિનમાં સમાનતા (homology) ની ટકાવારી કેટલી છે ($, \%$ માં)?

જૈવિક ઉત્ક્રાંતિના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.
$I.$ વ્હેલના ફ્લિપર્સ અને ચામાચીડિયાની પાંખો સામ્યતા (analogy) દર્શાવે છે.
$II.$ પતંગિયાની પાંખો અને પક્ષીની પાંખો સમમૂલકતા (homology) દર્શાવે છે.
$III.$ અસમાન રચના ધરાવતા અંગોને કાર્યસદ્રશ અંગો કહેવાય છે.
$IV.$ સમાન રચના અને ઉદ્ભવ ધરાવતા અંગોને સમમૂલક અંગો કહેવાય છે.

નીચેનામાંથી કઈ રચનાઓના સમૂહમાં માત્ર કાર્યસદ્રશ (analogous) અંગોનો સમાવેશ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo