નીચેનામાંથી કયું વિટામિન $DNA$ સંશ્લેષણ અને કોષવિભાજન માટે અનિવાર્ય છે?

  • A
    વિટામિન-$E$
  • B
    વિટામિન-$D$
  • C
    ફોલિક એસિડ
  • D
    વિટામિન-$K$

Explore More

Similar Questions

હિમોગ્લોબિનમાં શું હોય છે?

યાદી $-I$ ને યાદી $-II$ સાથે જોડો :
યાદી $-I$ યાદી $-II$
$a$. એડેનાઈન $i$. રંજકદ્રવ્ય
$b$. એન્થોસાયનિન $ii$. પોલીસેકેરાઈડ
$c$. કાઈટીન $iii$. આલ્કેલોઈડ
$d$. કોડાઈન $iv$. પ્યુરીન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ખોટી જોડી ઓળખો:

$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ એક્ટિન$(P)$ શ્વસન વાયુનું વહન
$(2)$ ઇમ્યુંનોગ્લોબ્યુલીન$(Q)$ રોગ પ્રતિકારક્તા
$(3)$ મેલેનીન$(R)$ શરીરને રંગ આપે
$(4)$ હિમોગ્લોબિન$(S)$ સ્નાયુઓનું હલનચલન

પાણી સામાન્ય રીતે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે કારણ કે ........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo