કયા વિટામિન જલદ્રાવ્ય છે?

  • A
    વિટામિન $B$ અને $C$
  • B
    વિટામિન $A$ અને $C$
  • C
    વિટામિન $C$ અને $D$
  • D
    વિટામિન $A$ અને $B$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં દર્શાવેલ પાણીના અણુઓમાં કુલ કેટલા સહસંયોજક બંધ (covalent bonds) રહેલા છે?

નીચેના રાસાયણિક બંધોને તેમના પ્રકારો સાથે જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(1) -C-O-C-$ $(a)$ ફોસ્ફોડાયેસ્ટર બંધ
$(2) -C-O-O-C-$ $(b)$ ગ્લાયકોસિડિક બંધ
$(3) -C-NH-CO-$ $(c)$ એસ્ટર બંધ
$(4) -C-O-P-O-C-$ $(d)$ પેપ્ટાઇડ બંધ

વિટામિન $E$ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

પાણીના બે અણુઓ વચ્ચે કયા પ્રકારના બંધ આવેલા હોય છે?

નીચેનાને જોડો:
$(a)$ ઉદ્દીપકીય સક્રિયતાનો અવરોધક$(i)$ રિસિન
$(b)$ પેપ્ટાઈડ બંધ ધરાવે છે$(ii)$ મેલોનેટ
$(c)$ ફૂગમાં કોષદીવાલનું દ્રવ્ય$(iii)$ કાઈટિન
$(d)$ દ્વિતીયક ચયાપચયક$(iv)$ કોલેજન

નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo