રીડયુસ્ડ (રિડક્શન પામેલા) અકાર્બનિક સંયોજનોમાંથી ઊર્જા મેળવતા સજીવોને શું કહે છે?

  • A
    પ્રકાશસંશ્લેષી સ્વપોષી
  • B
    રસાયણસંશ્લેષી સ્વપોષી
  • C
    મૃતોપજીવી
  • D
    પરપોષી

Explore More

Similar Questions

કેટલાક સાયનોબેક્ટેરિયામાં રંજકદ્રવ્ય ધરાવતા પટલીય વિસ્તરણો કયા છે?

નાઈટ્રોજનનું સ્થાપન કરતા સજીવો કઈ સૃષ્ટિમાં આવે છે?

મિથેનોઝેન્સ અને હેલોફિલ્સ વચ્ચે સમાનતા ધરાવતું લક્ષણ કયું છે?

$Eubacteria$ (યુબેક્ટેરિયા) માટે સાચું વિધાન પસંદ કરો.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A$. ગોળાકાર$I$. વિબ્રિયો
$B$. દંડાકાર$II$. કોકસ
$C$. અલ્પવિરામ આકાર$III$. સ્પાયરિલા
$D$. સર્પાકાર$IV$. બેસિલસ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo