વર્ગીકરણની કક્ષામાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

  • A
    વર્ગ - શ્રેણી - કુળ - પ્રજાતિ - જાતિ
  • B
    વર્ગ - કુળ - ઉપકુળ - શ્રેણી - પ્રજાતિ - જાતિ
  • C
    ઉપકુળ - શ્રેણી - કુળ - પ્રજાતિ - જાતિ
  • D
    વર્ગ - ઉપકુળ - શ્રેણી - કુળ - પ્રજાતિ - જાતિ

Explore More

Similar Questions

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A$. કુળ (Family)$I$. Sapindales
$B$. પ્રજાતિ (Genus)$II$. Dicotyledonae
$C$. વર્ગ (Class)$III$. Anacardiaceae
$D$. સમુદાય (Phylum)$IV$. Angiospermae
$E$. ગોત્ર (Order)$V$. Mangifera

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ઓળખાયેલા સજીવોને ઓળખવા માટે કયું જ્ઞાન અગત્યનું છે?

લક્ષણોના આધારે બધા જ સજીવોને અલગ-અલગ વર્ગકોમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિને શું કહે છે?

આપેલ સજીવો કેટલા પ્રજાતિઓ (genera) ધરાવે છે?
ઘઉં,રીંગણ,બટાટા,સિંહ,કૂતરો,વાઘ

વિધાન $(A)$: વનસ્પતિઓને વૈજ્ઞાનિક નામ આપવા માટે $ICBN$ નો ઉપયોગ થાય છે.
કારણ $(R)$: તે વનસ્પતિઓને નામ આપવા માટે લેખો,ફોટોગ્રાફ્સ અને ભલામણો ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo