જાતિને શું ગણવામાં આવે છે?

  • A
    વર્ગીકરણશાસ્ત્રીઓ દ્વારા નક્કી કરવામાં આવેલ વર્ગીકરણનો એકમ.
  • B
    વર્ગીકરણનો પાયાનો એકમ.
  • C
    વર્ગીકરણનો સૌથી નીચેનો પાયાનો એકમ.
  • D
    માનવીના મગજ દ્વારા રજૂ કરવામાં આવેલ કૃત્રિમ ખ્યાલ,જેની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી શકાય નહીં.

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $P$ અને $Q$ તરીકે નિર્દેશિત ભાગો અનુક્રમે શું દર્શાવે છે?

કક્ષાને ક્યારે વર્ગીકરણની કક્ષા (Taxonomic category) કહેવાય છે?

પ્રાણીઓની આંતરપ્રજનન કરતી કુદરતી વસ્તીને એક જ ... ના સભ્યો તરીકે ઓળખવામાં આવે છે.

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. પ્રજાતિ $I$. પોએસી
$Q$. કુળ $II$. ટ્રીટીકમ
$R$. ગોત્ર $III$. દ્વિદળી
$S$. વર્ગ $IV$. ડીપ્ટેરા

વિધાન $(A)$: વનસ્પતિઓને વૈજ્ઞાનિક નામ આપવા માટે $ICBN$ નો ઉપયોગ થાય છે.
કારણ $(R)$: તે વનસ્પતિઓને નામ આપવા માટે લેખો,ફોટોગ્રાફ્સ અને ભલામણો ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo