ઘઉં કે મકાઈના બીજમાં જોવા મળતું વરૂથિકા (scutellum),એકદળી વનસ્પતિઓના બીજના કયા ભાગ સાથે સરખાવી શકાય?

  • A
    બીજપત્ર
  • B
    ભ્રૂણપોષ
  • C
    સમિતાયા સ્તર (Aleurone layer)
  • D
    ભ્રૂણાગ્ર (Coleoptile)

Explore More

Similar Questions

પ્રદેહ (Perisperm) એ .......... છે.

મગફળીમાં તેલનો સ્રોત ....... માં જોવા મળે છે.

ધાન્ય અને કઠોળના બીજ કયા પ્રકારના હોય છે?

ફલન પછી પુષ્પના નીચેના ભાગો શેમાં વિકસે છે? $(a)$ અંડાશય $(b)$ અંડકો.

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ વટાણા$(1)$ આલ્બ્યુમીનયુક્ત બીજ
$(b)$ બીટ$(2)$ આલ્બ્યુમીનયુક્ત દ્વિદળી બીજ
$(c)$ દિવેલા$(3)$ બીજદેહશેષ (Perisperm)
$(d)$ જવ$(4)$ આલ્બ્યુમીનમુક્ત બીજ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo