નીચેનામાંથી કયું ભયજનક શ્રેણીમાં મુકાયેલું પ્રાણી વિશ્વના સૌથી શ્રેષ્ઠ,હલકા,ગરમ અને ખૂબ જ કિંમતી ઊન,જેને શાહતુષ કહેવાય છે,તેનો સ્ત્રોત છે?

  • A
    નીલગાય
  • B
    ચીતલ
  • C
    કાશ્મીરી બકરી
  • D
    ચીરૂ

Explore More

Similar Questions

પ્રજાતિઓના વિલુપ્તીકરણના $IUCN$ રેડ લિસ્ટ $(2004)$ દસ્તાવેજો માટે સાચી જોડી પસંદ કરો.
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(a)$ પૃષ્ઠવંશીઓ $(p) \; 359$
$(b)$ વનસ્પતિઓ $(q) \; 784$
$(c)$ અપૃષ્ઠવંશીઓ $(r) \; 87$
$(s) \; 338$

ભારતીય ઔષધીય વનસ્પતિઓની લુપ્તપ્રાય પ્રજાતિઓમાંની એક કઈ છે?

ખેતીના પાકોમાં આનુવંશિક વિવિધતાને કોના દ્વારા ખતરો છે?

જાતિ-વિસ્તાર સંબંધનો ઉપયોગ પરિસ્થિતિશાસ્ત્રીઓ (ecologists) દ્વારા શેના માટે કરવામાં આવે છે?

આને જૈવવિવિધતાના નુકસાનના મુખ્ય કારણો ગણવામાં આવે છે:
$A$. અતિ-શોષણ $B$. સહ-વિલુપ્તી $C$. ઉત્પરિવર્તન $D$. નિવાસસ્થાનનું નુકસાન અને વિખંડન $E$. સ્થળાંતર
સાચો વિકલ્પ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo