ઓક સિલ્કવોર્મનું વૈજ્ઞાનિક નામ શું છે?

  • A
    એન્થેરેઈયા રોયલી (Antheraea roylei)
  • B
    એપીસ ફલોરીઆ (Apis florea)
  • C
    બોમ્બેક્સ મોરી (Bombyx mori)
  • D
    કલેરીસ બેટ્રેક્સ (Cleris batrax)

Explore More

Similar Questions

$1960$ થી $2000$ ના સમયગાળા દરમિયાન,ઘઉંનું ઉત્પાદન $.....X......$ મિલિયન ટનથી વધીને $.....Y......$ મિલિયન ટન થયું.

સંકર જાતની તેના પિતૃઓ કરતા શ્રેષ્ઠતાને શું કહેવામાં આવે છે?

લીલા પડવાશ (Green manure) તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે?

નીચેનામાંથી કયો મરઘાંનો ફૂગજન્ય રોગ છે?

પશુધનના સુધારણા માટે $MOET$ કાર્યક્રમના પગલાં નીચે મુજબ છે, જેમાં ગાયને $FSH$ જેવી પ્રવૃત્તિ ધરાવતા હોર્મોન્સ આપવામાં આવ્યા છે. $MOET$ માં પગલાં $A$ થી $D$ ને તેમના સાચા ક્રમમાં ગોઠવો.
$A.$ સરોગેટ માતાઓમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે.
$B.$ તે સામાન્ય રીતે એક ચક્રમાં એક ઈંડાને બદલે $6-8$ ઈંડા ઉત્પન્ન કરે છે.
$C.$ તેનું કૃત્રિમ ગર્ભાધાન કરવામાં આવે છે અથવા શ્રેષ્ઠ આખલા સાથે સમાગમ કરાવવામાં આવે છે.
$D.$ $8-32$ કોષીય અવસ્થામાં ફલિત ઈંડાઓને બિન-શસ્ત્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo