નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

  • A
    $Psophocarpus tetragonolobus$ - પોષક બીજ
  • B
    $Simmondsia chinensis$ - પ્રવાહી મીણ
  • C
    $Parthenium argentatum$ - ફર્નિચર માટેનું લાકડું
  • D
    $Leucaena$ - વાતાવરણીય નાઈટ્રોજનનું સ્થાપન

Explore More

Similar Questions

$\int \frac{\sin x+8 \cos x}{4 \sin x+6 \cos x} d x$ ની કિંમત શોધો.

$\lim _{x \rightarrow 0} x^2 \sin \left(\frac{\pi}{x}\right)$ ની કિંમત શું થાય?

ન્યુક્લીયસ માટે ન્યુક્લિઓન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ દળ ક્રમાંકનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $W, X, Y$ અને $Z$ એ આલેખ પર દર્શાવેલ ચાર ન્યુક્લીયસ છે. કઈ પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થશે?

વિધાન $(A)$: $96.5 \ A$ નો પ્રવાહ $100 \ s$ માટે જલીય $AgNO_3$ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. જમા થયેલ સિલ્વરનું વજન $10.8 \ g$ છે ($Ag$ નો પરમાણુભાર = $108$).
કારણ $(R)$: વિદ્યુતવિભાજ્યના વિદ્યુતવિભાજન દરમિયાન જમા થયેલ પદાર્થનું દળ તેમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
સાચો જવાબ છે:

$m$ દળ ધરાવતા કણની સ્થિતિઊર્જા $U(x) = \begin{cases} E_0; & 0 \le x \le 1 \\ 0; & x > 1 \end{cases}$ દ્વારા આપવામાં આવે છે. $\lambda_1$ અને $\lambda_2$ એ અનુક્રમે $0 \le x \le 1$ અને $x > 1$ માટે ડી-બ્રોગ્લી તરંગલંબાઈ છે. જો કણની કુલ ઊર્જા $2E_0$ હોય,તો ગુણોત્તર $\frac{\lambda_1}{\lambda_2}$ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo