નુડલ્સ શામાંથી બનાવવામાં આવે છે?

  • A
    ટ્રીટીકમ એસ્ટીવમ (ઘઉં)
  • B
    ટ્રીટીકમ ડ્યુરમ (ઘઉં)
  • C
    પેનીસેટમ ટાયફોઈડસ (બાજરી)
  • D
    સોર્ગમ વલ્ગેરી (જુવાર)

Explore More

Similar Questions

મુખ્યત્વે કયા સજીવોનો સમાવેશ 'પેસ્ટ' (ઉપદ્રવી સજીવો) તરીકે થાય છે?

સાચો વિકલ્પ શોધો:
સ્તંભ $A$સ્તંભ $B$સ્તંભ $C$
$i$. મેકરેલRastrelligerમીઠા પાણીની માછલી
$ii$. મધમાખીApisમીણ
$iii$. મૃગલTaccardiaદરિયાઈ પાણીની માછલી
$iv$. રેશમના કીડાBombyxમલબરી રેશમ

માનવની કઈ જરૂરિયાત માનવ ઉત્ક્રાંતિ જેટલી જ પ્રાચીન છે?

વિધાન $A$: મધનો ઔષધ તરીકે ઉપયોગ જાણીતો છે.
કારણ $R$: મધનો સૌંદર્ય-પ્રસાધન તરીકે ઉપયોગ જાણીતો છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

નીચેનામાંથી કયું વનસ્પતિ ઉત્પાદન નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo