વ્યાપારિક ધોરણે ઉપયોગી સપાટીય રેસાઓ શેમાંથી મેળવવામાં આવે છે?

  • A
    કેનાબીસ
  • B
    હેલીએન્થસ
  • C
    ગોસીપીયમ
  • D
    અગેવ

Explore More

Similar Questions

આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ વટાણા : ધારાવર્તી જરાયુવિન્યાસ :: ડાયેન્થસ : .....
$(ii)$ સોલેનેસી : પ્રાવર (Capsule) :: ફેબેસી : ..........

જાડી ચામડી જેવા પાંદડા ધરાવતી અને સફેદ ચીકણું મીણનું પડ ધરાવતી અ-માંસલ (non-succulent) મરુનિવાસી વનસ્પતિ કઈ છે?

મકાઈનું વૈજ્ઞાનિક નામ શું છે?

નીચેનામાંથી કયું નિમગ્ન (submerged) જલોદભિદ વનસ્પતિ છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (સામાન્ય નામ)કોલમ-$II$ (વૈજ્ઞાનિક નામ)
$A$. જાસુદ$i$. Bougainvillea spectabilis
$B$. લીંબુ$ii$. Allium cepa
$C$. સૂર્યમુખી$iii$. Hibiscus rosa-sinensis
$D$. બોગનવેલ$iv$. Citrus limon
$E$. ડુંગળી$v$. Helianthus annuus
-$vi$. Rosa indica

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo