ચેતાતંતુમાં સક્રિય કલાવિજસ્થિતિમાન (Action Potential) ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે બહારની સપાટી ધન અને અંદરની સપાટી ઋણ હોય છે,અને કલાવિજસ્થિતિમાન ઉલટાઈ જાય છે કારણ કે...

  • A
    $K^+$ આયનો $Na^+$ આયનોની સરખામણીમાં ચેતાક્ષમાં વધુ પ્રમાણમાં પ્રવેશે છે.
  • B
    $Na^+$ આયનો $K^+$ આયનોની સરખામણીમાં ચેતાક્ષમાં વધુ પ્રમાણમાં પ્રવેશે છે.
  • C
    બધા જ $K^+$ આયનો ચેતાક્ષમાંથી બહાર નીકળી જાય છે.
  • D
    બધા જ $Na^+$ આયનો ચેતાક્ષમાં પ્રવેશે છે.

Explore More

Similar Questions

ચેતાકોષમાં સક્રિય કલાવીજસ્થિતિમાન (Action Potential) કોના દ્વારા ઉત્પન્ન થાય છે?

ચેતાતંતુમાં એક્શન પોટેન્શિયલ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે અક્ષતંતુ પટલની બહાર અને અંદરના $+ve$ અને $-ve$ વીજભાર ઉલટાય છે કારણ કે ...........

નીચેનામાંથી કઈ આકૃતિ વિધ્રુવીકૃત (polarized) ચેતાપટલ દર્શાવે છે?

ચેતા વહન માટે નીચેનામાંથી કયા આયનો જરૂરી છે?

રેન્વિરની ગાંઠો (Nodes of Ranvier) પર સક્રિય વીજસ્થિતિમાન (action potential) ના વહનને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo