વેગસ ચેતાની વધુ પડતી ઉત્તેજના નીચેનામાંથી શેના તરફ દોરી જાય છે?

  • A
    અવાજ બેસી જવો
  • B
    જઠરીય ચાંદા (Gastric ulcers)
  • C
    પ્રોટીનનું કાર્યક્ષમ પાચન
  • D
    ઉરોદરપટલનું અનિયંત્રિત સંકોચન

Explore More

Similar Questions

સૌપ્રથમ શોધાયેલ અંતઃસ્ત્રાવ કયો હતો?

$Secretin$ (સિક્રિટીન) અંતઃસ્ત્રાવ માટેના રિસેપ્ટર ....... માં આવેલા હોય છે.

નીચેનામાંથી કઈ મસ્તિષ્ક ચેતા હૃદયના ધબકારાના નિયમનમાં મહત્વની ભૂમિકા ભજવે છે?

ગેસ્ટ્રિન એ જઠરાંત્રીય $(GI)$ માર્ગ દ્વારા સ્ત્રવિત થતું એક અંતઃસ્ત્રાવ છે, જે કોના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે?

$ANF$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo