ત્રીજી મસ્તિષ્ક ગુહા (ventricle) પાર્શ્વિય ગુહા (lateral ventricle) સાથે કોના દ્વારા જોડાય છે?

  • A
    મેજેન્ડીનું છિદ્ર (Foramen of Magendie)
  • B
    મનરોનું છિદ્ર (Foramen of Monro)
  • C
    આમાંથી કોઈ પણ નહીં
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

વિધાન: અનુમસ્તિષ્ક (Cerebellum) કુશળ સ્વૈચ્છિક હલનચલન અને શરીરનું સંતુલન,સ્થિરતા જેવી અનૈચ્છિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છે.
કારણ: તે પશ્ચમસ્તિષ્કનો ભાગ છે અને તે પોન્સની પાછળ આવેલું છે.

તફાવત આપો:
$(1)$ સંવેદી ચેતા અને પ્રેરક ચેતા.
$(2)$ કોર્પસ કેલોસમ અને સિલિયરી બોડી.

સાચું વિધાન શોધો.

ચેતાતંત્રનો કયો ભાગ વિવિધ પ્રકારની માહિતીના સંકલન માટે જવાબદાર છે?

$3^{rd}$,$6^{th}$ અને $11^{th}$ મસ્તિષ્ક ચેતાઓ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo