નીચેનામાંથી કઈ મસ્તિષ્ક ચેતા શુદ્ધ રીતે ચાલક (મોટર) છે?

  • A
    ધ્રાણ ચેતા (Olfactory)
  • B
    દૃષ્ટિ ચેતા (Optic)
  • C
    ટ્રોકલિયર ચેતા (Trochlear)
  • D
    ટ્રાઇજેમિનલ ચેતા (Trigeminal)

Explore More

Similar Questions

અગ્રમગજ (Forebrain) પર ટૂંકી નોંધ લખો.

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: લિમ્બિક સિસ્ટમ હાયપોથેલેમસ,એમીગડાલા,હિપ્પોકેમ્પસ અને થેલેમસ વગેરેની બનેલી છે.
વિધાન $II$: લિમ્બિક સિસ્ટમ ભાવનાત્મક પ્રતિક્રિયાઓ અને યાદશક્તિ માટે જવાબદાર છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

માનવ મગજની આકૃતિ આપવામાં આવી છે. $A, B, C$ અને $D$ ને યોગ્ય રીતે ઓળખો.

'Tree of life' (જીવનનું વૃક્ષ) તરીકે કોને ઓળખવામાં આવે છે?

નીચેનામાંથી કઈ $10^{th}$ મસ્તિષ્ક ચેતા (cranial nerve) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo