ફોવિયા (મેક્યુલા લુટીયામાં કેન્દ્રગર્ત) એ એવું બિંદુ છે જ્યાં દ્રષ્ટિની તીવ્રતા સૌથી વધુ હોય છે. ફોવિયામાં:

  • A
    માત્ર દંડકોષો ગીચતાથી ગોઠવાયેલા હોય છે.
  • B
    માત્ર શંકુકોષો ગીચતાથી ગોઠવાયેલા હોય છે.
  • C
    દંડકોષો અને શંકુકોષો બંને ગીચતાથી ગોઠવાયેલા હોય છે.
  • D
    શંકુકોષો મહત્તમ સંખ્યામાં હોય છે.

Explore More

Similar Questions

પ્રકાશનું ચેતા આવેગમાં સંચારણ (transduction) એ કઈ પ્રક્રિયા છે?

આપેલ આકૃતિમાં નીચેના બે વાક્યો સાથે સંબંધિત આંખનો ભાગ ઓળખો. આ ભાગને દર્શાવવા માટે કયા મૂળાક્ષરનો ઉપયોગ કરવામાં આવ્યો છે?
$1$. તે આંખનો રંગીન દૃશ્યમાન ભાગ છે.
$2$. તે રંજકદ્રવ્યયુક્ત અને અપારદર્શક રચના છે.

ગ્લુકોમામાં નીચેનામાંથી શું થાય છે?

કીકી (pupil) નું કાર્ય શું છે?

રોડોપ્સિન એ ...... રંગનું પ્રોટીન છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo