નીચેના વિધાનો વાંચો:
$(A)$ ચેતાતંત્ર $\text{point-to-point}$ જોડાણ માટે સુવ્યવસ્થિત નેટવર્ક પૂરું પાડે છે.
$(B)$ અંતઃસ્ત્રાવી તંત્ર અંતઃસ્ત્રાવો દ્વારા રાસાયણિક સંકલન પૂરું પાડે છે.
$(C)$ નીચલી કક્ષાના અપૃષ્ઠવંશીઓમાં ચેતાતંત્ર ખૂબ જ સાદું હોય છે.
$(D)$ ચેતાકોષો ઉત્તેજનાને ઓળખી અને ગ્રહણ કરી શકે છે,પરંતુ તેનું વહન કરી શકતા નથી.
ઉપરના પૈકી કેટલાં વિધાનો ખોટાં છે?

  • A
    $4$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $1$

Explore More

Similar Questions

કોષો દ્વારા થતું સહનિયમન અને સંકલન = $P$
રસાયણો દ્વારા થતું સહનિયમન અને સંકલન = $Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad \quad P\quad\quad\quad Q$

નીચેનામાંથી કયું વેગસ ચેતા ($Vagus$ nerve) ના નિયંત્રણમાં નથી?

$Facial$ (મુખ) ચેતા એ:

નીચેની યાદીમાંથી મિશ્ર પ્રકારની મસ્તિષ્ક ચેતાઓ (cranial nerves) પસંદ કરો:
$i$. પેથેટિક (ટ્રોકલિયર)
$ii$. ટ્રાઇજેમિનલ
$iii$. ફેશિયલ
$iv$. ઓડિટરી (વેસ્ટિબ્યુલોકોક્લિયર)
$v$. ગ્લોસોફેરિન્જિયલ

ધ્રુજારી,હતાશા,ડર અને ફોબિયા એ શેના ચિહ્નો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo