અનુકંપી ચેતાતંત્રના ઉત્તેજન પછી,મનુષ્યમાં નીચેનામાંથી કઈ ક્રિયા થતી નથી?

  • A
    હૃદયના ધબકારામાં વધારો
  • B
    શ્વસનનલિકાનું પહોળું થવું
  • C
    મૂત્રવિસર્જન
  • D
    વીર્ય સ્ખલન

Explore More

Similar Questions

સ્વાયત્ત ચેતાતંત્રની ક્રિયાનું એક ઉદાહરણ કયું છે?

કોષો દ્વારા થતું સહનિયમન અને સંકલન = $P$
રસાયણો દ્વારા થતું સહનિયમન અને સંકલન = $Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad \quad P\quad\quad\quad Q$

સ્વાયત્ત ચેતાતંત્રની ક્રિયાનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે?

નીચેનાને જોડો:
$A.$ પરાવર્તી ક્રિયા $1.$ અનૈચ્છિક ક્રિયા
$B.$ બહુધ્રુવીય (Multipolar) $2.$ ચેતાકોષ
$C.$ $Na^+$ અને $K^+$ આયનો $3.$ પરાનુકંપી ચેતાતંત્ર
$D.$ લાળ અને પાચક રસોનો સ્ત્રાવ વધારે છે $4.$ પરાવર્તી ક્રિયા
$E.$ ઘૂંટણનો આંચકો (Knee jerk) $5.$ સક્રિય વહન
$A, B, C, D, E$ માટે સાચો ક્રમ કયો છે?

તફાવત આપો (કોઈપણ ચાર):
$(a)$ અભિવાહી (Afferent) ચેતાકોષો અને અપવાહી (Efferent) ચેતાકોષો
$(b)$ મજ્જિત (Myelinated) અને અમજ્જિત (Unmyelinated) ચેતાતંતુમાં આવેગનું વહન
$(c)$ જલીય રસ (Aqueous humour) અને કાચવત રસ (Vitreous humour)
$(d)$ અંધબિંદુ (Blind spot) અને પીતબિંદુ (Yellow spot)
$(e)$ મસ્તિષ્ક ચેતાઓ (Cranial nerves) અને કરોડરજ્જુ ચેતાઓ (Spinal nerves)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo