રૂધિરદાબનું નિયંત્રણ ............. દ્વારા કરવામાં આવે છે.

  • A
    એડ્રિનલ ગ્રંથિ
  • B
    થાયરોઈડ ગ્રંથિ
  • C
    પિટ્યુટરી ગ્રંથિ
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

કોર્ટિકોસ્ટીરોઈડનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે?

કયો રોગ એડ્રિનલ બાહ્યક (adrenal cortex) ના અલ્પસ્ત્રાવને કારણે થાય છે?

આપેલ ફ્લો ચાર્ટનો અભ્યાસ કરો અને $A, B, C, D$ અને $E$ ને ઓળખો.

એડ્રિનાલિનની સીધી અસર નીચેનામાંથી કોના પર થાય છે?

$I$. હૃદયના ધબકારામાં વધારો
$II$. શ્વસન દરમાં વધારો
$III$. ગ્લાયકોજનના વિઘટનને ઉત્તેજિત કરવું
$IV$. લિપિડ અને પ્રોટીનના વિઘટનને ઉત્તેજિત કરવું
ઉપર જણાવેલ લક્ષણો કયા અંતઃસ્ત્રાવના છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo