નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    હાયપોથેલેમસ શરીરના કાર્યોના વિશાળ સ્પેક્ટ્રમનું નિયમન કરે છે.
  • B
    પિટ્યુટરી,પિનિયલ,થાયરોઇડ,એડ્રિનલ,સ્વાદુપિંડ,પેરાથાયરોઇડ,થાઇમસ અને જનનપિંડ એ શરીરમાં આવેલી વ્યવસ્થિત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે.
  • C
    અંતઃસ્ત્રાવો એ અપોષક રસાયણો છે જે આંતરકોષીય સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે.
  • D
    $LH$ અંડપાત બાદ કોર્પસ લ્યુટિયમની જાળવણીમાં મદદ કરે છે.

Explore More

Similar Questions

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (ગ્રંથિ) કોલમ-$II$ (અંતઃસ્ત્રાવ)
$P$. થાઈરોઈડ ગ્રંથિ $I$. $PTH$
$Q$. પેરાથાઈરોઈડ ગ્રંથિ $II$. મેલેટોનીન
$R$. થાયમસ $III$. થાયમોસીન
$S$. પિનિયલ ગ્રંથિ $IV$. $T_3$

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ખોટું વાક્ય પસંદ કરો.

નીચેના વચ્ચેનો તફાવત આપો:
$(1)$ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર
$(2)$ એડ્રિનલ બાહ્યક (cortex) ના અંતઃસ્ત્રાવો અને એડ્રિનલ મજ્જક (medulla) ના અંતઃસ્ત્રાવો
$(3)$ થાયરોઇડ અંતઃસ્ત્રાવો અને પેરાથાયરોઇડ અંતઃસ્ત્રાવો

આપેલ આકૃતિમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ $P, Q$ અને $R$ ને ઓળખો.
$\quad\quad\quad P \quad\quad\quad Q\quad\quad\quad R$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo