નીચેનામાંથી કયા વિધાનો સાચાં/ખોટાં છે?
$(a)$ કેલ્સિટોનિન કેલ્શિયમનાં ચયાપચયનું નિયમન કરે છે.
$(b)$ ઓક્સિટોસીન પ્રસૂતિ દરમિયાન ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન પ્રેરે છે.
$(c)$ ગ્રેવ્સનો રોગ એડ્રિનલ ગ્રંથિની નિષ્ક્રિયતાને કારણે થાય છે.
$(d)$ $ADH$ પાણીના પુનઃશોષણને ઉત્તેજે છે અને મૂત્રના ઉત્પાદનમાં વધારો કરે છે.

  • A
    $(a)$ અને $(b)$ સાચાં છે,જ્યારે $(c)$ અને $(d)$ ખોટાં છે.
  • B
    $(a)$ અને $(b)$ સાચાં છે,જ્યારે $(c)$ અને $(d)$ ખોટાં છે.
  • C
    $(a)$ અને $(d)$ સાચાં છે,જ્યારે $(b)$ અને $(c)$ ખોટાં છે.
  • D
    $(a), (b)$ અને $(c)$ સાચાં છે,માત્ર $(d)$ ખોટું છે.

Explore More

Similar Questions

સંકલન (Coordination) એટલે શું?

વિભાગ-$A$ માં આપેલા પદોને વિભાગ-$B$ સાથે જોડો:
વિભાગ-$A$વિભાગ-$B$
$(a)$ $ADH$$(i)$ પિટ્યુટરી
$(b)$ $ACTH$$(ii)$ મિનરલોકોર્ટિકોઈડ
$(c)$ આલ્ડોસ્ટેરોન$(iii)$ ડાયાબિટીસ મેલીટસ
$(d)$ ઈન્સ્યુલીન$(iv)$ ડાયાબિટીસ ઈન્સિપિડસ
$(e)$ ટેસ્ટોસ્ટેરોન$(v)$ વાસોડાયલેટર

કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ પિટ્યુટરી ગ્રંથિ $(i)$ ગ્રેવ્સનો રોગ
$(b)$ થાયરોઈડ ગ્રંથિ $(ii)$ ડાયાબિટીસ મેલિટસ
$(c)$ એડ્રીનલ ગ્રંથિ $(iii)$ ડાયાબિટીસ ઇન્સિપિડસ
$(d)$ સ્વાદુપિંડ $(iv)$ એડિસનનો રોગ

કેલ્શિયમ હાડકાંના નિર્માણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેલ્શિયમ હોમિયોસ્ટેસિસ (સમસ્થિતિ) જાળવવા માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથીઓ અને અંતઃસ્ત્રાવોની ભૂમિકા વિશે લખો.

Type $II$ $(NIDDM)$ હાઈપરગ્લાયકેમિયા . . . . . . ને કારણે થાય છે.
$(a)$ કોષોમાં ગ્લુકોઝના વહનને સરળ બનાવવામાં ઇન્સ્યુલિનની નિષ્ફળતા.
$(b)$ ઇન્સ્યુલિન પ્રત્યે ઓછી સંવેદનશીલતા.
$(c)$ બીટા કોષોની ઓછી સક્રિયતા જેના પરિણામે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ વધે છે.
$(d)$ પાણીનું ઓછું પુનઃશોષણ અને પેશાબનું પ્રમાણ વધવું.
નીચે આપેલા સાચા વિકલ્પને પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo