પેરાથોર્મોન (Parathormone) ક્યારે સ્ત્રાવ પામે છે?

  • A
    જ્યારે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધે ત્યારે
  • B
    જ્યારે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે ત્યારે
  • C
    જ્યારે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે ત્યારે
  • D
    જ્યારે રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટે ત્યારે

Explore More

Similar Questions

અસ્થિ અને બાહ્યકોષીય પ્રવાહી (extracellular fluid) વચ્ચે કેલ્શિયમની આપ-લે અમુક અંતઃસ્ત્રાવોની અસર હેઠળ થાય છે.
$(a)$ જો બાહ્યકોષીય પ્રવાહીમાં $Ca^{++}$ નું પ્રમાણ વધુ હોય તો શું થશે?
$(b)$ જો બાહ્યકોષીય પ્રવાહીમાં $Ca^{++}$ નું પ્રમાણ ખૂબ ઓછું હોય તો શું થશે?

પેરાથોર્મોન $(PTH)$ શાને પ્રેરે છે?

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ હાઈપરકેલ્શેમિક છે?

નીચેનામાંથી કયા વિટામિનની શારીરિક અસરો પેરાથોર્મોન જેવી જ હોય છે?

નીચે આપેલા અંગોમાંથી કયા અંગો $PTH$ ની પ્રવૃત્તિથી પ્રભાવિત થાય છે?
બધા સાચા જવાબો ધરાવતો વિકલ્પ કયો છે?
$I$. કિડની $II$. હાડકાં $III$. સ્નાયુ $IV$. આંતરડું $V$. મગજ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo