મેલાટોનીન ........ દ્વારા સ્ત્રવિત થાય છે.

  • A
    પિનિયલ ગ્રંથિ
  • B
    ત્વચા
  • C
    પિટ્યુટરી ગ્રંથિ
  • D
    થાયરોઈડ ગ્રંથિ

Explore More

Similar Questions

પાઈનલ ગ્રંથિ કયા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે?
$I. Serotonin$ $II. ACTH$ $III. MSH$ $IV. PRL$ $V. Melatonin$ $VI. FSH$
સાચો વિકલ્પ કયો છે?

અંતઃસ્રાવના સ્રોત અને કાર્યને અનુલક્ષીને સાચી જોડ પસંદ કરો.

અગ્રમસ્તિષ્કમાં પિનિયલ ગ્રંથિની આસપાસની રચના ક્યાં આવેલી હોય છે?

પાઈનલ ગ્રંથિ (Pineal body) ક્યાંથી ઉદ્ભવે છે?

$P$ એ અગ્રમગજની પૃષ્ઠ બાજુએ આવેલી એક નાની,ગોળાકાર,લાલાશ પડતી રચના છે. તે એક વૃંત ધરાવે છે અને $Q$ નામનો અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે જે શરીરની દૈનિક લય (diurnal rhythm) નું નિયંત્રણ કરે છે. $P$ અને $Q$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo