$Pneumonia$ થી બચવા માટે નીચેનામાંથી કયો નિવારક ઉપાય છે?

  • A
    કૂલરના પાણીને નિયમિત રીતે બદલવું.
  • B
    તળાવમાં $Gambusia$ જેવી માછલીઓનો ઉછેર કરવો.
  • C
    ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું.
  • D
    ચેપગ્રસ્ત વ્યક્તિને મચ્છરોથી દૂર રાખવી.

Explore More

Similar Questions

$Streptococcus \text{ } pneumoniae$ શું છે?

$B.C.G.$ રસી કોની સામે વપરાય છે?

હોઠ અને આંગળીના નખનો રંગ ભૂખરામાંથી વાદળી થવો એ ........ નું સંક્રમણ સૂચવે છે.

$A$: એન્થ્રેક્સમાં,પ્રાણી ઓક્સિજનની અછતને કારણે મૃત્યુ પામે છે.
$R$: એન્થ્રેક્સ બેક્ટેરિયા પ્રાણીના રુધિરમાં વહન પામતા ઓક્સિજનનો ઉપયોગ કરી લે છે.

ટાઇફોઇડના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo