$T$-લસિકાકોષો ($T$-lymphocytes) ના પરિપક્વન માટે સૂક્ષ્મ પર્યાવરણ કોના દ્વારા પૂરું પાડવામાં આવે છે?

  • A
    અસ્થિમજ્જા,યકૃત
  • B
    અસ્થિમજ્જા,થાયમસ ગ્રંથિ
  • C
    બરોળ,થાયમસ ગ્રંથિ
  • D
    બરોળ,લસિકાગાંઠ

Explore More

Similar Questions

શરીરમાં $T_S$ (સપ્રેસર $T$-કોષો) નું કાર્ય શું છે?

નીચેનામાંથી કોની સામે પ્રતિકારકતા મેળવવા માટે શરીરમાં તૈયાર ઍન્ટિબૉડી કે ઍન્ટિટૉક્સિન દાખલ કરવામાં આવે છે?

કયો કોષોનો સમૂહ ભક્ષકકોષ (phagocytes) તરીકે કાર્ય કરે છે?

વિધાન $(A)$: માનવ શરીર દરરોજ મોટી સંખ્યામાં રોગકારક સજીવોના સંપર્કમાં આવે છે,છતાં થોડાક જ રોગોનો ભોગ બને છે. કારણ $(R)$: માનવ શરીરમાં પ્રતિકારતંત્ર (Immune system) આવેલું છે. વિધાન $(A)$ અને કારણ $(R)$ માટે કયો વિકલ્પ સાચો છે?

પેશીઓ/અંગોનું પ્રત્યારોપણ ઘણીવાર દર્દીના શરીર દ્વારા સ્વીકાર ન થવાને કારણે નિષ્ફળ જાય છે. આવા અસ્વીકાર માટે કયા પ્રકારનો રોગપ્રતિકારક પ્રતિભાવ જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo