$HIV$ નો ચેપ લાગવાથી વ્યક્તિમાં નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળે છે?

  • A
    $T-$ લસિકાકોષની સંખ્યામાં ઘટાડો.
  • B
    ખાંસી,શરદી,ન્યુમોનિયા વગેરે જેવા રોગો થવા.
  • C
    લસિકાગ્રંથિમાં સોજો આવવો.
  • D
    આપેલ તમામ.

Explore More

Similar Questions

હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ $(HIV)$ માં પ્રોટીનનું આવરણ અને આનુવંશિક દ્રવ્ય કયું હોય છે?

$HIV$ વાયરસની સૌથી બહારની સપાટી પર કયું ગ્લાયકોપ્રોટીન આવેલું હોય છે?

ત્વચાની રક્તવાહિનીઓનું કેન્સર (કાપોસી સાર્કોમા) અને લસિકા ગ્રંથીઓમાં સોજો જેવા લક્ષણો નીચેનામાંથી શેમાં જોવા મળે છે?

$AIDS$ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

$AIDS$ નીચેનામાંથી કોના દ્વારા ફેલાઈ શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo