$AIDS$ થવાનું કારણ શું છે?

  • A
    મદદકર્તા $T$-લસિકાકોષોનો નાશ
  • B
    સ્વપ્રતિરક્ષા
  • C
    કિલર $T$-કોષોનો નાશ
  • D
    ઇન્ટરફૅરોન્સમાં ઘટાડો

Explore More

Similar Questions

આપેલ વિધાનોમાંથી સાચી જોડી ઓળખો.

નીચેના પૈકી કયો વાઇરસ રીટ્રોવાઇરસ સમૂહનો છે?

નીચેનામાંથી શેમાં $HIV$ પ્રતિકૃતિ બનાવે છે અને તેના સંતતિ વાયરસ ઉત્પન્ન કરે છે?

વિધાન $A$ : $AIDS$ એક ગંભીર,અસાધ્ય,ચેપી અને જીવલેણ રોગ છે.
કારણ $R$ : $HIV$ શરીરમાં પ્રતિકારતંત્રની ઊણપ સર્જે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

એક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ દબાયેલી છે. $\text{ELISA}$ ટેસ્ટમાં,તે એક રોગકારક માટે પોઝિટિવ જણાયો છે.
$(a)$ દર્દી કયા રોગથી પીડાય છે તેનું નામ આપો.
$(b)$ રોગકારક સજીવ કયો છે?
$(c)$ શરીરના કયા કોષો રોગકારક દ્વારા અસરગ્રસ્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo