$HIV$ ની હાજરી આ પદ્ધતિઓ દ્વારા જાણી શકાય છે:
$(i)$ $ELISA$
$(ii)$ $WB$ $Test$ (વેસ્ટર્ન બ્લોટ)
$(iii)$ $VB$ $Test$
$(iv)$ $ALISA$

  • A
    $(i)$ અને $(iii)$
  • B
    $(i)$ અને $(ii)$
  • C
    $(ii)$ અને $(iv)$
  • D
    $(ii)$ અને $(iii)$

Explore More

Similar Questions

વૈજ્ઞાનિક કારણ આપો: $AIDS$ ગ્રસ્ત વ્યક્તિને પરિવાર કે સમાજથી અલગ ન કરવા જોઈએ.

$AIDS$ વાઇરસ શું ધરાવે છે?

નીચેનામાંથી કઈ રીતે $HIV$ ફેલાય છે?

આપેલ વિધાનોમાંથી સાચી જોડી ઓળખો.

માનવ શરીરમાં $HIV$ ના ચેપ બાદ થતી ઘટનાઓનો સાચો ક્રમ કયો છે?
$(I)$ વાઇરલ $DNA$ યજમાન $DNA$ માં દાખલ થાય છે
$(II)$ $T_H$ લસિકાકણમાં પ્રવેશ અને સ્વયંજનન
$(III)$ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક દ્વારા વાઇરલ $RNA$ નું વાઇરલ $DNA$ માં રૂપાંતર
$(IV)$ $HIV$ મેક્રોફેજમાં પ્રવેશ કરે છે
$(V)$ $T_H$ લસિકાકણનો નાશ
$(VI)$ યજમાન કોષમાંથી નવા વાઇરસ કણો ઉત્પન્ન થાય છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo