આપેલ પૈકી શું $HIV$ સાથે સુસંગત નથી?

  • A
    મેક્રોફેઝમાં રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી વાઇરલ જનીનદ્રવ્યનું વાઇરલ $DNA$ માં રૂપાંતર થાય છે.
  • B
    $AIDS$ રોગ માટે જવાબદાર છે.
  • C
    તે રીટ્રોવાઇરસ સમૂહનો વાઇરસ છે.
  • D
    તે જનીન દ્રવ્ય તરીકે $DNA$ ધરાવે છે.

Explore More

Similar Questions

$AIDS$ ........... ના કારણે થાય છે.

$ARC$ ($AIDS$-Related Complex) માં નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળતું નથી?

$HIV$ એન્ટિજન અને એમ્નિઓટિક કોથળી (Amniotic bag) નું સ્થાન અને કાર્ય જણાવો.

એઇડ્સ $(AIDS)$ ના પ્રથમ અહેવાલથી અત્યાર સુધીમાં વિશ્વભરમાં આશરે કેટલા લોકો મૃત્યુ પામ્યા છે?

$AIDS$ નું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo