આપેલ આકૃતિમાં દર્શાવેલ સૂક્ષ્મ જીવથી કયો રોગ થાય છે?
$(2)$ આપેલ આકૃતિમાં $(A)$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?

  • A
    $(1)$ મેલેરિયા $(2)$ કોર
  • B
    $(1)$ કેન્સર $(2)$ ગાંઠ
  • C
    $(1)$ એઇડ્સ $(2)$ કૅપ્સિડ
  • D
    $(1)$ શરદી $(2)$ કૅપ્સિડ

Explore More

Similar Questions

આપેલ ફ્લો ડાયાગ્રામમાં,યજમાન કોષમાં રેટ્રોવાઈરસનું પ્રતિકૃતિ (replication) દર્શાવેલ છે. તેનું અવલોકન કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો.
$(a)$ $(A)$ અને $(B)$ માં શું આવશે તે જણાવો.
$(b)$ વાઈરસને રેટ્રોવાઈરસ શા માટે કહેવામાં આવે છે?
$(c)$ શું વાઈરસની પ્રતિકૃતિ બનતી હોય અને તે મુક્ત થતા હોય ત્યારે ચેપગ્રસ્ત કોષ જીવિત રહી શકે છે?

નીચેનામાંથી કોને $HIV$ ની ફેક્ટરી ગણી શકાય?

હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ $(HIV)$ એ એક રેટ્રોવાયરસ છે જેમાં કેન્દ્રમાં બે $ssRNA$ અણુઓ આવેલા હોય છે. તે $I$ પ્રોટીનના બાહ્ય સ્તર અને $II$ પ્રોટીનના બનેલા આંતરિક સ્તર દ્વારા આવરિત હોય છે.

$AIDS$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

ભારતમાં સૌપ્રથમ $AIDS$ ના ચેપનો કેસ કયા રાજ્યમાં નોંધાયો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo