નીચેના પૈકી કઈ પદ્ધતિમાં ચુંબકીય ક્ષેત્ર અને બિન-આયોનિક કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે?

  • A
    $CT$ સ્કેન
  • B
    $MRI$
  • C
    $PET$
  • D
    $X$-રે

Explore More

Similar Questions

ક્રાયોબાયોલોજી (Cryobiology) શેની સાથે સંબંધિત છે?

મનુષ્યનું બ્લડ પ્રેશર $(B.P.)$ માપવા માટે વપરાતું સાધન કયું છે?

$ECG$ નો ઉપયોગ શેને શોધવા માટે થાય છે?

નીચેનામાંથી કઈ નિદાન પદ્ધતિ $X$-rays નો ઉપયોગ કરે છે?

$X$-rays નો ઉપયોગ શેમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo