આયનિક અને બિન-આયનિક કિરણો $DNA$ ને નુકસાન પહોંચાડીને તેનું શેમાં રૂપાંતરણ કરે છે?

  • A
    કોષીય ઓન્કોજીન્સ
  • B
    નિયોપ્લાસ્ટિક કોષો
  • C
    પ્રોટોપ્લાસ્ટિક
  • D
    પ્રોટો-ઓન્કોજીન્સ

Explore More

Similar Questions

કૅન્સરમાં ગાંઠના કેટલા પ્રકાર હોય છે?

નીચેનામાંથી કઈ ઍન્ટિકૅન્સર ડ્રગ્સની આડઅસર છે?
$(i)$ લકવો $(ii)$ વાળ ખરવા $(iii)$ શ્વેતકણોની સંખ્યામાં ઘટાડો $(iv)$ એનિમિયા

સામાન્ય કોષોમાં આવેલા કયા જનીન સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવી શકે છે?

નીચેનામાંથી કયા આયનીકરણ કરતા વિકિરણો (ionizing radiations) છે?
$(i)$ $X$-કિરણો $(ii)$ $UV$-કિરણો $(iii)$ $\gamma$-કિરણો $(iv)$ $IR$-કિરણો

મેલિગ્નન્ટ ( malignant ) ગાંઠોમાં,કોષો ઝડપથી વિભાજન પામે છે અને શરીરના દૂરના ભાગોમાં જઈને નવી ગાંઠો બનાવે છે. આ ગુણધર્મને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo